Skip to main content

Popular posts from this blog

Retelling the Real Kerala Story

  Legend has it that when the goddess Annapoorneshwari journeyed to Kerala from Kashi, she travelled in a golden boat. Accompanying her were subordinate deities but also, interestingly, Buddhists and Muslims; indeed, her ship’s captain was Muslim. After arrival, the goddess was consecrated at Cherukunnu, where her temple still stands. As for the captain who delivered her safely to her new home, on death he was buried nearby – at what is now the Oliyankara masjid, minutes away from the goddess’s shrine. For those with an interest in Kerala’s culture, such tales are available in a surplus. Not mortals alone, but the gods also mingled here with one another, whether it is tribal deities sharing space with Sanskritic ones, or Christian saints with links to Hindu temples. The region’s social fabric conceded space to all major communities. At the duodecennial Mamankam (Maha-Magha) festival, for example, Muslims were participants; in southern Kerala, only oil ‘purified’ by the ‘touch’ of a Nas

Gujarat Titans, IPL 2023: ગુજરાત ટાઈટન્સ અલગ ‘અંદાજ’માં જોવા મળશે, મોદી સ્ટેડિયમમાં કરશે ખાસ કામ

  Gujarat Titans, IPL 2023: ગુજરાત ટાઈટન્સ અલગ ‘અંદાજ’માં જોવા મળશે, મોદી સ્ટેડિયમમાં કરશે ખાસ કામ IPL 2023  અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે અને હવે સમય પ્લેઓફની ટિકિટ નક્કી કરવાનો છે. હવેનુ સપ્તાહ પ્લેઓફની 4 ટીમોને નક્કી કરશે. જોકે પ્લેઓફની રેસ ખૂબ જ જબરદસ્ત છે. ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ બની શકે છે, જેનુ પ્લેઓફમાં પોતાનુ સ્થાન નિશ્ચિત મનાય છે. જોકે આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે ગુજરાતની ટીમ મેદાને ઉતરતી વેળા અલગ જ રંગના યૂનિફોર્મમાં જોવા મળી શકે છે. ગુજરાતની ટીમ એક જબરદસ્ત કામ કરવા જઈ રહી છે. ગુજરાતની ટીમ કેન્સરની સામે જાગૃતિ પ્રેરવા માટેનો પ્રયાસ કરશે. હાલમાં ઝિમ્બાબ્વનો પૂર્વ કેપ્ટન હિથ સ્ટ્રીક પણ આવી જ રીતે કેન્સરની બિમારીથી જીવન મરણની સ્થિતીમાં સંઘર્ષ કરી રહ્યા છે. આમ કેન્સર જેવી ગંભીર બિમારી સામે મુહીમના ભાગરુપે ગુજરાત એક વિશેષ રંગની ટીશર્ટ સાથે મેદાને ઉતરશે. સોમવારે ખાસ રંગની જર્સી જોવા મળશે ગુજરાત ટાઈટન્સની ટીમ સોમવારે જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાને ઉતરશે, ત્યારે ખાસ રંગની જર્સી ગુજરાતના ખેલાડીઓએ પહેરી હશે. જર્સીનો રંગ અમદા

સુરતમાં બનશે એવો બ્રીજ જેનાથી 8 લાખ લોકોને મળશે ટ્રાફિકથી રાહત, 120મા બ્રિજનું થશે ઇ-લોકાર્પણ, 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજ

  સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.118.42 કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે. સુરત માં (Surat) આજે 120મા બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ( CM Bhupendra Patel) હસ્તે ઈ-લોકાર્પણ થશે. 118 કરોડ રુપિયાના ખર્ચે બનેલા આ તાપી નદી પરના 15માં બ્રિજથી 8 લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. આ બ્રિજના નિર્માણને કારણે 207 વર્ષ પહેલાનો એક ઈતિહાસ સામે આવ્યો છે. 207 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ કતારગામથી વરિયાવ જવા માટે તાપી નદી અહીંથી જ પાર કરી હતી. ત્યાં જ આ બ્રિજનું નિર્માણ કરાયું છે. વેડથી વરિયાવ દોઢ મિનિટમાં પહોંચી શકાશે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.118.42 કરોડના ખર્ચે નવનિર્મિત વેડ અને વરિયાવને જોડતા દોઢ કિલોમીટર લંબાઈ ધરાવતા બ્રિજનું ઈ-લોકાર્પણ કરાશે. મુખ્યમંત્રીના હસ્તે જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાનારો 4 લેન બ્રિજથી કતારગામથી વરિયાવ-છાપરાભાઠાનું અંતર ત્રીજા ભાગનું થઈ જશે. 1406 મીટર લંબાઈના આ બ્રિજના ઉપયોગથી વેડથી વરિયાવ સુધીનું અંતર માત્ર દોઢ મિનિટમાં કાપી શકાશે. સુરતમાં કુલ 120 બ્રિજ થયા બ્રિજથી આસપાસના અંદાજે આઠ લાખ નાગરિકોને સરળ અન